ઉત્પત્તિ 49:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 ઇસ્સાખાર બળવંત ગધેડો, ઘેટાંના વાડાની વચ્ચે બેઠો છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 “ઇસ્સાખાર બળવાન ગધેડો છે તે ઘેટાંબકરાંના વાડામાં બેઠો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 ઇસ્સાખાર બળવાન ગધેડો, બે ઘેટાંવાડાઓના વચ્ચે સૂતેલો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 “ઈસ્સાખાર બળવાન ગધેડો છે, પણ ઘેટાંઓના વાડામાં જઈને તે આરામથી બેઠો છે. Faic an caibideil |