ઉત્પત્તિ 46:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને તે લોક ભરવાડ છે, કેમ કે તેઓ ઢોર પાળનારા છે. તેઓ તેઓનાં બકરાં તથા તેઓનાં ઢોર તથા જે સર્વ તેઓનું છે તે લાવ્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 તેઓ પશુપાલકો છે અને ઢોર પાળે છે. તેઓ પોતાનાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક તેમ જ બધી માલમિલક્ત લઈને આવ્યા છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તેઓ ભરવાડ છે અને જાનવરો પાળનારા છે. તેઓ તેમનાં બકરાં, અન્ય જાનવરો તથા તેઓનું જે સર્વ છે તે બધું લાવ્યા છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ32 એ લોકો ભરવાડ છે, કારણ કે તેઓ પશુ પાલનનો ધંધો કરે છે. એ લોકો પોતાનાં ઘેટાંબકરાં અને ઢોરઢાંખર તથા તમાંમ ઘરવખરી લઈને આવ્યા છે.’ Faic an caibideil |