Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 46:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને નફતાલીના દિકરા : યાહસેલ તથા ગૂની તથા યેસર તથા શિલ્લેમ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 નાફતાલીના પુત્રો: યાહસએલ, ગૂની, યેસર અને શિલ્લેમ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 નફતાલી તથા તેના દીકરા: યાહસએલ, ગૂની, યેસેર તથા શિલ્લેમ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 નફતાલીના પુત્રો: યાદસએેલ, ગૂની, યેસર, અને શિલ્લેમ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 46:24
13 Iomraidhean Croise  

અને રાહેલની દાસી બિલ્હાના દિકરા : દાન તથા નફતાલી,


અને દાનનો દીકરો હુશીમ.


લાબાને પોતાની દીકરી રાહેલને જે બિલ્હા આપી હતી તેના દિકરા એ છે, ને જેઓ યાકૂબથી તેને થયા તે સર્વ મળીને સાત જણ હતા.


નફતાલી, છૂટી મૂકેલી સાબરી; તે ઉત્તમ શબ્દો ઉચ્ચારે છે.


ઇઝરાયલના રાજા પેકાહના દિવસોમાં આશૂરનો રાજા તિગ્લાથ-પિલેસેર ચઢી આવ્યો, અને ઈયોન, આબેલ-બેથ-માકા, યાનોઆ, કેદેશ, હાસોર, ગિલ્યાદ, તથા ગાલીલ, એટલે નફતાલીનો આખો પ્રદેશ તેણે જીતી લીધો. અને ત્યાના [રહેવાસી] ઓને પકડીને તે આશૂર લઈ ગયો.


નફતાલીમાંથી એક હજાર સરદાર હતા, ને તેઓની સાથે ઢાલબરછીવાળા સાડત્રીસ હજાર માણસો હતા.


દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.


નફતાલીના પુત્રો:યાહસીએલ, ગુની, યેસેર તથા શાલુમ; તેઓની મા બિલ્હા હતી.


નફતાલીમાંનો:એનાનનો દિકરો અહીરા.”


અને નફતાલી વિષે તેણે કહ્યું: “હે, અનુગ્રહથી તૃપ્ત થએલા, અને યહોવાના આશીર્વાદથી ભરપૂર નફતાલી; તું પશ્ચિમનું તથા દક્ષિણનું વતન પામ.”


Lean sinn:

Sanasan


Sanasan