Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 46:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 એ લેઆના દિકરા છે, જેઓ તેને યાકૂબને પેટે પાદાનારામમાં થયા; વળી તેની દીકરી દીના હતી; તેના દિકરા તથા તેની દીકરીઓ સર્વ મળીને તેત્રીસ જણ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 એ સર્વ લેઆહનાં સંતાનો છે, તે બધા તેને યાકોબથી મેસોપોટિમિયામાં જન્મ્યા હતા. વળી, તેની પુત્રી દીના હતી. એકંદરે તેમના પુત્રો-પુત્રીઓની સંખ્યા તેત્રીસની હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 યાકૂબને લેઆથી પાદ્દાનારામમાં જન્મેલા દીકરા તથા તેની દીકરી દીના. તેઓ સર્વ મળીને તેત્રીસ જણ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 એ લેઆહના પુત્રો છે, જેઓ મેસોપોટામિયામાં યાકૂબથી લેઆહના પેટે જન્મેલા છે. એ ઉપરાંત તેની પુત્રી દીનાહ હતી. તેના પુત્રો અને પુત્રીઓ સર્વ મળીને 33 જણ હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 46:15
14 Iomraidhean Croise  

અને ઇસહાક અરામી લાબાનની બહેન પાદાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે પરણ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.


અને લાબાનને બે દીકરી હતી:મોટીનું નામ લેઆ, ને નાનીનું નામ રાહેલ.


હવે યાકૂબના દિકરા બાર હતા. લેઆના દિકરા “ રૂબેન યાકૂબનો જયેષ્ઠ દીકરો તથા શિમયોન તથા લેવી તથા યહૂદા તથા ઇસ્સાખાર તથા ઝબુલોન.


અને ઝબુલોનના દિકરા : સેરેદ તથા એલોન તથા યાહલેલ.


અને ગાદના દિકરા : સિફયોન તથા હાગ્ગી તથા શૂની તથા એસ્બોન તથા એરી તથા અરોદી તથા આરેલી.


ઇઝરાયલના પુત્રો આ છે: રુબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન;


Lean sinn:

Sanasan


Sanasan