Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 44:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને યહૂદા તથા તેના ભાઈઓ યૂસફને ઘેર આવ્યા; અને તે હજુ ત્યાં જ હતો; અને તેઓ તેની આગળ ભૂમિ પર ઊંધા પડયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 યહૂદા અને તેના ભાઈઓ યોસેફને ઘેર આવ્યા ત્યારે તે ત્યાં જ હતો. તેમણે ભૂમિ સુધી નમીને તેને પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 યહૂદા તથા તેના ભાઈઓ યૂસફના ઘરે આવ્યા. તે હજુ પણ ત્યાં જ હતો. તેઓએ તેની આગળ જમીન સુધી પડીને નમન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જયારે યહૂદા અને તેના ભાઇઓ, યૂસફને ઘેર પહોંચ્યા ત્યારે હજીપણ તે ત્યાં જ હતો; એટલે તેઓ તેનાં ચરણોમાં પડયા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 44:14
5 Iomraidhean Croise  

અને યૂસફે તેઓની સાથે બિન્યામીનને જોયો, ત્યારે તેણે પોતાના ઘરના કારભારીને કહ્યું, “આ માણસોને ઘર લઈ જા, ને કંઈ કાપીને તૈયાર કર, કેમ કે આ માણસો બપોરે મારી સાથે જમશે.”


અને યૂસફ બપોરે આવ્યો તે અગાઉ તેઓએ ભેટ તૈયાર કરી; કેમ કે [યૂસફને] ત્યાં અમારે જમવાનું છે એમ તેઓએ સાંભળ્યું હતું.


અને તેના ભાઈઓ પણ આવીને તેની આગળ નમી પડયા. અને બોલ્યા, “જો, અમે તારા દાસ છીએ.”


Lean sinn:

Sanasan


Sanasan