ઉત્પત્તિ 44:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 ત્યારે તેઓએ તેમનાં વસ્ત્ર ફાડયાં, ને તેમનાં ગધેડાં લાદ્યાં, ને તેઓ નગરમાં પાછા આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તેમણે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં, ગધેડાં પર સામાન પાછો મૂક્યો અને શહેરમાં પાછા આવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને રડ્યા. તેઓ ગૂણો પાછી ગધેડાં પર મૂકીને પાછા શહેરમાં આવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ13 જયારે તેઓએ આ જોયું ત્યારે તેઓએ દુ:ખના માંર્યા પોતાનાં કપડાં ફાંડી નાખ્યાં અને દરેક જણે પોતપોતાનાં ગધેડાં બાધ્યા. અને પછી તેઓ નગરમાં પાછા ફર્યા. Faic an caibideil |