ઉત્પત્તિ 44:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તેઓએ તરત જ પોતપોતાની ગૂણ નીચે ઉતારીમ ને પ્રત્યેકે પોતાની ગૂણ ઉઘાડી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 તેથી તેમણે તરત જ પોતાની ગૂણો જમીન પર ઉતારી, અને દરેકે પોતાની ગૂણ ખોલી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી દરેકે પોતાની ગૂણો ઝડપથી ઉતારીને જમીન પર મૂકી અને તેને ખોલી. Faic an caibideilપવિત્ર બાઈબલ11 પછી તરત જ તે બધાએ પોતપોતાની ગુણો નીચે ઉતારી, ને દરેકે, પોતપોતાની ગુણ ઉઘાડી. Faic an caibideil |