ઉત્પત્તિ 44:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તેણે કહ્યું, “હવે તમે કહો છો તેમ થાય. જેની પાસેથી તે મળે તે મારો દાસ થાય; અને બાકીના નિરપરાધી ઠરશો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તેણે કહ્યું, “તો તમે કહો છો તેમ થાઓ. પણ તમારામાંના જેની પાસેથી પ્યાલો મળશે, તે અમારો ગુલામ થશે; બાકીના નિરપરાધી ઠરશો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 કારભારીએ કહ્યું, “હવે તમારા કહ્યા પ્રમાણે થશે. જેની પાસેથી તે પ્યાલો મળશે તે ગુલામ થશે અને બીજા બધા નિર્દોષ ઠરશો.” Faic an caibideilપવિત્ર બાઈબલ10 આ સાંભળીને કારભારીએ કહ્યું, “તમાંરી વાત બરાબર છે; જેની પાસેથી એ નીકળે તે માંરો ગુલામ થાય; અને બાકીના નિર્દોષ પુરવાર થશે.” Faic an caibideil |