ઉત્પત્તિ 43:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 જો તમે અમારા ભાઈને અમારી સાથે મોકલો તો અમે જઈને તમારે માટે અનાજ વેચાતું લાવીએ; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 જો તમે અમારા ભાઈને અમારી સાથે મોકલવા તૈયાર હો તો અમે જઈને તમારે માટે અનાજ ખરીદી લાવીશું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 જો તું અમારા ભાઈને અમારી સાથે મોકલે તો જ અમે જઈને આપણે માટે અનાજ લાવી શકીએ એવું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 જો તમે અમાંરા ભાઈને અમાંરી સાથે મોકલો તો અમે અનાજ ખરીદવા માંટે જવા તૈયાર છીએ; Faic an caibideil |