ઉત્પત્તિ 43:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને યૂસફે જેમ કહ્યું તેમ તે માણસે કર્યું; એટલે તે માણસ યૂસફને ઘેર તે માણસોને લઈ ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 કારભારીએ યોસેફને કહ્યા પ્રમાણે કર્યું, અને એ માણસોને યોસેફને ઘેર લાવ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જે પ્રમાણે યૂસફે કહ્યું હતું તે પ્રમાણે કારભારીએ કર્યું. તે તેઓને યૂસફના ઘરે લઈ આવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 પછી યૂસફે જેમ કહ્યું તેમ પેલા માંણસે કર્યું; એટલે પેલો માંણસ યૂસફને ઘેર તે માંણસોને લઈ ગયો. Faic an caibideil |