ઉત્પત્તિ 43:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તમારા ભાઈને સાથે લઈને ઊઠો, ને તે માણસ પાસે પાછા જાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તમારા ભાઈને સાથે લો, તૈયાર થાઓ, ને એ માણસ પાસે પાછા જાઓ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તમારા ભાઈ બિન્યામીનને પણ સાથે લઈ જાઓ. તૈયાર થાઓ અને મિસરમાં તે માણસ પાસે ફરીથી જાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ13 ઊઠો, અને તમાંરા ભાઈને લઈને તે માંણસ પાસે જાઓ; Faic an caibideil |