ઉત્પત્તિ 42:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અમે સર્વ એક માણસના દિકરા છીએ. અમે સાચા માણસ છીએ, તારા દાસો જાસૂસ નથી.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 અમે બધા એક જ માણસના દીકરા છીએ. અમે જાસૂસ નથી, પણ પ્રામાણિક માણસો છીએ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અમે સર્વ એક માણસના દીકરાઓ છીએ. અમે પ્રમાણિક પુરુષો છીએ. જાસૂસો નથી.” Faic an caibideilપવિત્ર બાઈબલ11 અમે બધા એક જ પિતાના પુત્રો છીએ, અમે પ્રામાંણિક લોકો છીએ. આપના સેવકો જાસૂસો નથી.” Faic an caibideil |