ઉત્પત્તિ 41:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને હલકાં કણસલાં પેલાં સાત પાકાં તથા ભરેલાં કણસલાંને ગળી ગયાં. અને ફારુન જાગી ઊઠયો, તો જુઓ, એ તો સ્વપ્ન હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 અનાજનાં પાતળાં કણસલાં સાત ભરાવદાર કણસલાંને ગળી ગયાં. ફેરો જાગી ઊઠયો તો ખબર પડી કે એ તો સ્વપ્ન હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અને સુકાઈ ગયેલાં કણસલાં પેલા સાત પાકાં તથા દાણા ભરેલાં કણસલાંને ગળી ગયાં. ફારુન જાગી ગયો. તેને થયું કે, તે તો સ્વપ્ન હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ7 પછી એ પાતળાં ડૂડાં પેલાં સાત ભરેલાં અને સારાં ડૂંડાને ગળી ગયાં. ત્યાં તો ફારુન જાગી ગયો. અને જાણ્યું કે, આ તો સ્વપ્ન હતું. Faic an caibideil |