ઉત્પત્તિ 41:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને તે વાત ફારુનને તથા તેના સર્વ દાસોને સારી લાગી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37-38 ફેરો અને તેના અધિકારીઓને એ યોજના ગમી ગઈ. ફેરોએ તેમને કહ્યું, “જેનામાં ઈશ્વરનો આત્મા વાસ કરતો હોય એવો આના જેવો બીજો માણસ આપણને ક્યાંથી મળે?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 આ વાત ફારુનને તથા તેના સર્વ દાસોને સારી લાગી. Faic an caibideilપવિત્ર બાઈબલ37 આ સલાહ ફારુન અને તેના બધા અમલદારોને પસંદ પડી. તેથી ફારુને પોતાના અમલદારોને કહ્યું. Faic an caibideil |