ઉત્પત્તિ 41:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને દુકાળનાં જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તેમાં ખોરાક દેશને માટે સંગ્રહ થશે કે, દુકાળથી દેશનો નાશ ન થાય.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 એ અનાજ ઇજિપ્ત પર આવી પડનાર દુકાળનાં સાત વર્ષ દરમિયાન અનામત પૂરવઠો બની રહેશે, અને એમ ઇજિપ્તના લોકો દુકાળને લીધે માર્યા જશે નહિ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 પછી દુકાળનાં જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તે માટે તે અન્ન દેશને માટે સંગ્રહ થશે. આ રીતે દુકાળથી દેશનો નાશ નહિ થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ36 અને મિસરમાં દુકાળનાં જે સાત વર્ષ આવશે, ત્યારે એ અનાજનો જથ્થો કામ આવશે. અને દુકાળથી દેશનો નાશ થતો અટકી જશે.” Faic an caibideil |