ઉત્પત્તિ 41:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને એક જ રાતે અમને સ્વપ્ન આવ્યું. દરેકને પોતાના સ્વપ્નના અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 એક જ રાત્રે અમને બન્નેને સ્વપ્ન આવ્યાં અને અમારા દરેકના સ્વપ્નનો ખાસ અર્થ હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ત્યારે મને અને તેને એક જ રાત્રે સ્વપ્ન આવ્યાં હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ11 ત્યારે એકજ રાત્રે અમને બંનેને જુંદું જુંદું સ્વપ્ન આવ્યું હતું. અને દરેકને આવેલ સ્વપ્નનો અર્થ જુદો હતો. Faic an caibideil |