ઉત્પત્તિ 38:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તેણે જે કર્યું તે યહોવાની દષ્ટિમાં ભૂંડુમ હતું, તેથી યહોવાએ તેને પણ મારી નાખ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તેનું એ કાર્ય પ્રભુની દૃષ્ટિમાં ભૂંડું હતું. તેથી તેમણે તેને પણ મારી નાખ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેનું આ કૃત્ય ઈશ્વરની નજરમાં ખરાબ હતું. તેથી ઈશ્વરે તેને પણ મરણાધીન કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 આ રીતે તે જે કરતો તે યહોવાની દૃષ્ટિમાં ભૂડું હતું. તેથી તેણે તેનું પણ મોંત નિપજાવ્યું. Faic an caibideil |