ઉત્પત્તિ 36:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને એસાવ સેઈર પહાડ પર રહ્યો. એસાવ તે જ અદોમ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 તેથી એસાવ સેઈરના પહાડીપ્રદેશમાં જઈને વસ્યો. એસાવ એ જ અદોમ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેથી એસાવ એટલે જે અદોમ કહેવાય છે તેણે સેઈર પહાડ પર જઈને વસવાટ કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ8 આથી એસાવ સેઈરના પહાડી દેશમાં રહેવા લાગ્યો, એસાવ એ જ અદોમ. Faic an caibideil |