Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 36:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને એસાવથી જે સરદારો થયા તેઓનાં નામ, પોતપોતાનાં કુટુંબ તથા જગાઓ પ્રમાણે, તેઓનાં નામ આ છે: તિમ્ના સરદાર, આલ્વઅ સરદાર, યથેથ સરદાર;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 પોતાનાં કુટુંબ અને વસવાટનાં સ્થળ પ્રમાણે એસાવથી થયેલા સરદારોનાં આ નામ છે: તિમ્ના, આલ્વા, યથેથ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 એસાવના વંશજોના, તેમના કુટુંબનાં આગેવાનોના નામ તેમના પ્રદેશ પ્રમાણે આ છે: તિમ્ના, આલ્વાહ, યથેથ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 પછી એસાવથી જે સરદારો થયા તેઓનાં નામ, પોતપોતાનાં પરિવાર તથા જગાઓ મુજબ તેઓના નામ આ છે: સરદાર તિમ્ના, સરદાર આલ્વાહ, સરદાર યથેથ,

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 36:40
6 Iomraidhean Croise  

અને ઇઝરાયલપુત્રો પર કોઈ રાજાએ રાજ્ય કર્યા અગાઉ, અદોમ દેશમાં જે રાજાએ રાજ્ય કરતા હતા તેઓ આ છે.


અને આખ્બોરનો દીકરો બાલ-હાનાન મરી ગયો, ને તેને ઠેકાણે હદાર રાજ્ય કર્યું; અને તેના શહેરનું નામ પાઉ હતું; અને તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટરેદની દીકરી હતી.


ઓહલિબામા સરદાર, એલા સરદાર, પીનોન સરદાર;


તે સમયે અદોમના સરદારો વિસ્મિત થયા; મોઆબના પરાક્રમી પુરુષોને ધ્રુજારી છૂટે છે; સર્વ કનાનવાસીઓનાં ગાત્રો ઢીલાં પડી ગયાં છે.


Lean sinn:

Sanasan


Sanasan