ઉત્પત્તિ 36:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને આદાને પેટે એસાવને અલિફાઝ થયો; અને બાસમાથને પેટે રેઉએલ થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4-5 એસાવને કનાનમાં થયેલા પુત્રો આ પ્રમાણે છે: આદાએ એલિફાઝને જન્મ આપ્યો, બાસમાથે રેઉએલને જન્મ આપ્યો અને ઓહલીબામાએ યેઉશ, યાલામ અને કોરાને જન્મ આપ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 આદાએ એસાવને માટે અલિફાઝને જન્મ આપ્યો અને બાસમાથે રેઉએલને જન્મ આપ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ4 આદાહને એસાવથી અલીફાઝ અવતર્યો. બાસમાંથને રેઉએલ અવતર્યો, Faic an caibideil |