Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 36:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને સિબોનના દિકરા આ છે: એટલે આયા તથા અના; જે અનાને પોતાના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં‍રાનમાં ઊના ઝરા જડયા, તે જ એ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 સિબયોનના પુત્રો આયા અને આના હતા. આના વેરાન પ્રદેશમાં પોતાના પિતાનાં ગધેડાં ચરાવતો હતો ત્યારે તેને ગરમ પાણીના ઝરા મળી આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 સિબયોનના દીકરા આ છે, એટલે એયાહ તથા અના, જેને તેના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં અરણ્યમાં ગરમ પાણીનાં ઝરા મળ્યા હતા તે એ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 અને સિબઓનના પુત્રો: આયાહ તથા અનાહ છે. અનાહને રણપ્રદેશમાં પોતાના પિતા સિબઓનનાં ગધેડાં ચરાવતાં ગરમ ઝરણાં જડયા હતા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 36:24
12 Iomraidhean Croise  

એસાવે તેની પત્ની કનાનીઓની દીકરીઓમાંથી લીધી:એટલે આદઅ જે એલોન હિત્તીની દીકરી તેને, તથા ઓહલિબામાં જે સિબોન હિવ્વીની દીકરી અનાની દીકરી હતી તેને;


અને શોબાલના દિકરા આ છે: એટલે આલ્વાન તથા માનાહાથ તથા એબાલ તથા શેફો તથા ઓનામ.


અને એનાનાં છોકરાં આ છે: એટલે દિશોન તથા અનાની દીકરી ઓહલિબામા.


અને આબ્શાલોમે આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમ્નોનને કર્યું, ત્યારે રાજાના બધા પુત્રો ઊઠ્યા, અને દરેક જણ પોતપોતાના ખચ્ચર પર બેસીને નાસી ગયો.


આબ્શાલોમને અચાનક દાઉદના ચાકરો સાથે ભેટો થઈ ગયો. આબ્શાલોમે પોતાના ખચ્ચર પર સવાર થએલો હતો, તે ખચ્ચર એક મોટા એલોનવૃક્ષની ગીચ ડાળીઓ નીચે ગયું, એટલે તેનું માથું એલોનવૃક્ષની અંદર ભરાઈ ગયું, ને તે આકાશ તથા પૃથ્વી વચ્ચે લટકી ગયું.


એમ સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા, તથા કરેથીઓ ને પલેથીઓ, તેઓ જઈને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા.


અને રાજાએ તેની સાથે સાદોક યાજકને, નાથાન પ્રબોધકને, યહોયાદાના દીકરા બનાયાને, તથા કરેથીઓ ને પલેથીઓને મોકલ્યા છે, ને તેઓએ તેને રાજાના ખચ્ચર પર સવારી કરાવી છે.


તેઓ, પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાણે, ઘોડાઓને માટે તથા તેજી ઘોડાઓને માટે તેઓને મુકામે જવ તથા ખડ પહોંચાડતા હતા.


શારોનમાં ચરનારા ઢોરોનાં ટોળા ઉપર શિટ્રાય શારોની હતો; અને નીચાણમાં જે ઢોરો ચરતાં હતાં તે ટોળાં ઉપર અદલાયનો પુત્ર શાફાટ હતો.


તમે મારા વિધિઓ પાળો, તારાં ઢોરને બીજી જાતનાં [જાનવર] સાથે સંયોગ કરવા ન દે; તારા ખેતરમાં બે જાતનાં બી ન વાવ; તેમ જ બે જાતની વસ્‍તુઓના મિશ્રણનો પોષાક તારા અંગ પર ન આવે.


અને [ઉપર કહ્યા પ્રમાણે] તે છાવણીઓમાંના ઘોડાઓનો, ખચ્ચરોનો, ઊંટોનો, ગધેડાનો તથા સર્વ પશુઓનો મરો થશે.


[અગાઉ તેમાં એમીઓ વસતા હતા, તે લોક અનાકીઓના જેવા બળવાન તથા કદાવર તથા ઘણા હતા.


Lean sinn:

Sanasan


Sanasan