Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 36:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને શોબાલના દિકરા આ છે: એટલે આલ્વાન તથા માનાહાથ તથા એબાલ તથા શેફો તથા ઓનામ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 શોબાલના પુત્રો: આલ્વાન, માનાહાથ, એબાલ, સફો અને ઓનામ હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 શોબાલના દીકરા આ છે, એટલે આલ્વાન, માનાહાથ, એબાલ, શફો તથા ઓનામ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 આ શોબાલના પુત્રો હતા: આલ્વાન, માંનાહાથ, એબાલ, શફો અને ઓનામ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 36:23
3 Iomraidhean Croise  

અને લોટાનના દિકરા હોરી તથા હેમા હતા; અને લોટાનની બહેન તિમ્ના હતી.


અને સિબોનના દિકરા આ છે: એટલે આયા તથા અના; જે અનાને પોતાના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં‍રાનમાં ઊના ઝરા જડયા, તે જ એ છે.


શોબાલના પુત્રો:આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ, સિબયોનના પુત્રો:આયાહ તથા અના.


Lean sinn:

Sanasan


Sanasan