ઉત્પત્તિ 34:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને અમારી સાથે તમે રહો. દેશ તમારી આગળ છે; તેમાં તમે રહીને વેપાર કરો, ને તેમાં માલમિલકત મેળવો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 એમ તમે અમારી સાથે વસવાટ કરો. આ દેશ તમારે માટે ખુલ્લો છે; અહીં રહો, વેપાર કરો અને સંપત્તિવાન બનો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમે અમારી સાથે રહો અને દેશ તમારી આગળ છે, તેમાં તમે રહો અને વેપાર કરીને માલમિલકત મેળવો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તમે લોકો આ પ્રદેશમાં અમાંરી સાથે રહી શકશો અને આ દેશ તમાંરા માંટે ખુલ્લો રહેશે. તમે લોકો અહીં રહો, વ્યાપાર રોજગાર કરો અને માંલમિલકતવાળા થાઓ.” Faic an caibideil |