ઉત્પત્તિ 32:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને બીજાને તથા ત્રીજાને તથા જેઓ ટોળાંની પાછળ જતા હતા તે સર્વને તેણે આજ્ઞા આપીને કહ્યું, “જ્યારે તમે એસાવને મળો ત્યારે એ જ પ્રમાણે કહેજો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 એ રીતે તેણે ઢોરનાં ટોળાં પાછળ ચાલતા બીજા માણસને, ત્રીજા માણસને અને બીજા બધા માણસોને સૂચના આપી કે, તમે એસાવને મળો ત્યારે આ જ પ્રમાણે કહેજો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 યાકૂબે બીજાને, ત્રીજાને તથા જે માણસો ટોળાંની પાછળ જતા હતા તે સર્વને પણ સૂચનો આપ્યાં કે, “જયારે તમે એસાવને મળો ત્યારે એ જ પ્રમાણે કહેજો. Faic an caibideilપવિત્ર બાઈબલ19 એ જ રીતે તેણે ઢોરોના ટોળાં પાછળ ચાલતા બીજા માંણસને, ત્રીજા માંણસને અને બધાં જ માંણસોને સૂચના આપી કે, “જયારે તમે લોકો એસાવને મળો ત્યારે આ એક જ વાત કહેજો. Faic an caibideil |