ઉત્પત્તિ 31:51 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 અને લાબાને યાકૂબને કહ્યું, “આ ઢગલાને જો, અને તારી અને મારી વચ્ચે મેં જે સ્તંભ ઊભો કર્યો છે તે પણ જો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.51 અહીં આપણી વચમાં મેં પથ્થરોનો ઢગલો કર્યો છે અને અહીં આ સ્મારકસ્તંભ પણ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 લાબાને યાકૂબને કહ્યું, “આ પથ્થરનાં ગંજને એટલે તારી તથા મારી વચ્ચે મેં જે સ્તંભ ઊભો કર્યો છે તે જો. Faic an caibideilપવિત્ર બાઈબલ51 પછી લાબાને કહ્યું, “તારી અને માંરી વચ્ચે આ ઢગલો અને આ સ્માંરકસ્તંભ મેં ઊભો કર્યો છે તે આપણને તેનું સ્મરણ કરાવશે કે, આપણે કરાર કર્યો છે. તેનું ધ્યાન રાખજે. Faic an caibideil |