ઉત્પત્તિ 31:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 શું અમે તેમની આગળ પરદેશી સરખી નથી ગણાતી? કેમ કે તેમણે અમને વેચી દીધી છે, ને અમારા પૈસા પણ તમામ ખાઈ ગયા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 અમે તો જાણે પરદેશી હોઈએ એવો વ્યવહાર તે અમારા પ્રત્યે દાખવે છે. તેમણે અમને વેચી દઈને એના બદલામાં મળેલી બધી સંપત્તિનો ઉપભોગ તે જ કરે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 શું તેમણે અમારી સાથે વિદેશી જેવો વ્યવહાર કર્યો નથી? કેમ કે તેણે અમને વેચી દીધી છે અને અમારા તમામ પૈસા પણ ખાઈ ગયા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 “તેણે અમાંરી સાથે એક અજાણ્યા વ્યકિત જેવું વર્તન કર્યુ છે. તેણે અમને તમાંરી પાસે વેચી દીધા છે અને બધા પૈસા ખચીર્ નાખ્યાં છે જે અમાંરા હોવા જોઇએ. Faic an caibideil |