ઉત્પત્તિ 3:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને સર્પે સ્ત્રીને કહ્યું, “તમે નહિ જ મરશો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4-5 સાપે કહ્યું “એ સાચું નથી. તમે નહિ જ મરશો. એ તો ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તે ફળ ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે અને તમે ઈશ્વરના જેવાં બનશો અને ભલાભૂંડાનું જ્ઞાન ધરાવતાં થઈ જશો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 સાપે સ્ત્રીને કહ્યું કે, “તમે મૃત્યુ નહિ પામો. Faic an caibideilપવિત્ર બાઈબલ4 પરંતુ સાપે સ્ત્રીને કહ્યું, “તમે મરશો નહિ. Faic an caibideil |