ઉત્પત્તિ 29:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને તે ફરી ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો. અને બોલી, “હું ના પસંદ પડી છું, એમ યહોવાએ સાંભળ્યું છે, માટે તેમણે આ પણ મને આપ્યો છે.” અને તેણે તેનું નામ શિમયોન પાડયું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 તે ફરી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો; તે બોલી, “હું અણમાનીતી છું એવું પ્રભુએ સાંભળ્યું છે એટલે તેમણે મને બીજો પુત્ર પણ આપ્યો છે.” અને તેણે તેનું નામ શિમયોન (સાંભળ્યું છે) પાડયું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 પછી તે ફરીથી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, “હું નાપસંદ છું તે ઈશ્વરે સાંભળ્યું છે, માટે તેમણે આ દીકરો પણ મને આપ્યો છે” તેણે તેનું નામ શિમયોન પાડ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ33 લેઆહ ફરીવાર ગર્ભવતી થઈ. અને તેણે બીજા પુત્રને જન્મ આપ્યો. તેણે આ પુત્રનું નામ “શિમયોન” રાખ્યું. લેઆહે કહ્યું, “યહોવાએ સાંભળ્યું કે, મને પ્રેમ મળતો નથી તેથી તેણે મને આ પુત્ર આપ્યો.” Faic an caibideil |