ઉત્પત્તિ 28:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને યાકૂબ પોતાનાં માતાપિતાની આ માનીને પાદાનારામમાં ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 અને યાકોબ પોતાનાં માતપિતાની આજ્ઞા માની મેસોપોટેમિયા ગયો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અને યાકૂબ તેના માતાપિતાની આજ્ઞા માનીને પાદ્દાનારામમાં ગયો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 આથી એસાવ સમજયો કે, યાકૂબ પોતાનાં માંતાપિતાનું કહ્યું માંનીને પાદ્દાનારામ ચાલ્યો ગયો છે. Faic an caibideil |