ઉત્પત્તિ 27:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને એમ થયું કે જયારે ઇસહાક યાકૂબને આશીર્વાદ આપી રહ્યો, ને યાકૂઅ પોતાના પિતા ઇસહાસની આગળ બહાર ગયો, તે જ સમયે તેનો ભાઈ એસાવ શિકાર કરવા પરથી પાછો આવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 પછી એવું બન્યું કે ઇસ્હાક યાકોબને આશિષ આપી રહ્યો અને યાકોબ હજી તો હમણાં જ પોતાના પિતા ઇસ્હાક પાસેથી બહાર ગયો કે તેનો ભાઈ એસાવ શિકારેથી પાછો આવ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ઇસહાક યાકૂબને આશીર્વાદ આપી રહ્યો પછી યાકૂબ પોતાના પિતા ઇસહાકની આગળથી છાનોમાનો બહાર ગયો અને એ જ સમયે તેનો ભાઈ એસાવ શિકાર કરીને પાછો આવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ30 ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપવાના પૂરા કર્યા. પછી તરત જ યાકૂબ પિતા ઇસહાક પાસેથી ચાલ્યો ગયો. તે જ સમયે એસાવ શિકાર કરીને અંદર આવ્યો. Faic an caibideil |