ઉત્પત્તિ 27:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તેના હાથ તેના ભાઈ એસાવના સરખા કેશી હતા, માટે તેને તેણે ઓળખ્યો નહિ; અને ઇસહાકે તેને આશીર્વાદ આપ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 તેના હાથ તેના ભાઈ એસાવના હાથ જેવા વાળવાળા હતા એટલે ઇસ્હાક તેને ઓળખી શકયો નહિ; તેથી ઇસ્હાક તેને આશિષ આપવાનો હતો. પણ તેણે પૂછયું, “શું તું ખરેખર મારો પુત્ર એસાવ છે?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેના હાથ તેના ભાઈ એસાવના જેવા રુંવાટીવાળા હતા માટે ઇસહાક તેને ઓળખી શક્યો નહિ, તેથી તેણે તેને આશીર્વાદ આપવાનું નક્કી કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ23 ઇસહાકને એ ખબર ના પડી કે, આ યાકૂબ છે, કારણ કે તેના હાથ એસાવના હાથની જેમ રૂવાંટીવાળા હતા. તેથી ઇસહાકે, યાકૂબને આશીર્વાદ આપ્યા. Faic an caibideil |