ઉત્પત્તિ 27:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને યાકૂબે પોતાના પિતા પાસે જ ઈને કહ્યું, “મારા પિતા” તેણે કહ્યું, “જો” હું આ રહ્યો; મારા દિકરા, તું કોણ છે?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 યાકોબે તેના પિતા પાસે જઈને કહ્યું, “પિતાજી!” ઇસ્હાકે પૂછયું, “મારા દીકરા, તું કોણ છે?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 યાકૂબે તેના પિતા પાસે જઈને કહ્યું, “મારા પિતા.” તેણે કહ્યું, “મારા દીકરા, હું આ રહ્યો, તું કોણ છે?” Faic an caibideilપવિત્ર બાઈબલ18 યાકૂબે તેના પિતા પાસે જઈને કહ્યું, “પિતાજી!” ઇસહાકે, પૂછયું, “શું છે બેટા? તું કોણ છે?” Faic an caibideil |