ઉત્પત્તિ 27:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 કદાચ મારા પિતા મારા પર હાથ ફેરવે ને હું તેમને ઠગનારાના સરખો દેખાઉં. અને હું આશીર્વાદ તો નહિ, પણ શાપ મારે માથે લાવું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 કદાચ મારા પિતા મારા શરીર પર હાથ ફેરવે અને તેમને ખબર પડી જાય કે હું તેમને છેતરું છું તો મને આશિષને બદલે શાપ જ મળે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 કદાચ મારો પિતા મને સ્પર્શ કરે અને હું પકડાઈને તેમને છેતરનાર જેવો માલૂમ પડું તો મારા પર આશીર્વાદને બદલે શાપ નહિ આવી પડે? Faic an caibideilપવિત્ર બાઈબલ12 કદાચ માંરા પિતા જો મને અડકશે તો જાણી જશે કે, હું એસાવ નથી. પછી તે મને આશીર્વાદ આપશે નહિ. તે મને શાપ આપશે કારણકે, મેં તેમને છેતરવાનો પ્રયત્ન કર્યો.” Faic an caibideil |