Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 26:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને તે જ દિવસે એમ થયું કે ઇસહાકના દાસોએ જે કૂવો ખોદ્યો હતો, તે વિષે તેઓએ આવીને કહ્યું, “અમને પાણી જડ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 તે જ દિવસે ઇસ્હાકના નોકરોએ આવીને પોતે ખોદેલા કૂવા સંબંધી તેને વાત કરીને કહ્યું, “અમને પાણી મળ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 તે જ દિવસે ઇસહાકના દાસોએ જે કૂવો ખોદ્યો હતો, તે વિષે તેઓએ આવીને કહ્યું, “અમને પાણી મળ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 તે જ દિવસે ઇસહાકના નોકરોએ આવીને પોતે જે કૂવો ખોદ્યો હતો તેની વાત કરી અને કહ્યું, “અમને કૂવામાંથી પીવા માંટે પાણી મળ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 26:32
7 Iomraidhean Croise  

અને તેણે ત્યાં વેદી બાંધી, ને યહોવાને નામે પ્રાર્થના કરી, ને ત્યાં પોતાનો તંબુ માર્યો; અને ત્યાં ઇસહાકના દાસોએ એક કૂવો ખોદ્યો.


અને તેઓએ મોટી સવારે ઊઠીને અરસપરસ સમ ખાધા; અને ઇસહાકે તેઓને વિદાય કર્યા, ને તેઓ તેની પાસેથી શાંતિએ ગયા.


અને તેણે તેને શિબા નામ આપ્યું; માટે આજ સુધી તે નગરનું નામ બેર-શેબા કહેવાય છે.


ગાફેલ હાથથી કામ કરનાર દરિદ્રી થાય છે; પણ ઉદ્યોગીનો હાથ તેને ધનવાન બનાવે છે.


આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ તેને કંઈ મળતું નથી; પણ ઉદ્યોગીના જીવને પુષ્ટ કરવામાં આવશે.


માગો, તો તમને મળશે, શોધો, તો તમને જડશે, ખટખટાઓ તો તમારે માટે ઉઘાડાશે.


Lean sinn:

Sanasan


Sanasan