Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 26:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને તે ત્યાંથી બેર-શેબા ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 પછી ઇસ્હાક ત્યાંથી બેરશેબા ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પછી ઇસહાક ત્યાંથી બેરશેબા ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 આ જગ્યાએથી ઈસહાક બેર-શેબા ગયો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 26:23
7 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે મોટી સવારે ઊઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગારને આપી તેના ખભે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કરી; અને તે નીકળીને બેર-શેબાના અરણ્યમાં ભટકતી ફરી.


એ માટે તે જગાનું નામ તેણે બેર-શેબા [એટલે સમનો કૂવો] પાડયું; કેમ કે ત્યાં તે બન્‍ને સમ ખાધા.


અને ઇબ્રાહિમ પોતાના જુવાનો પાસે પાછો આવ્યો, ને તેઓ ઊઠીને બેર-શેબા સુધી સાથે આવ્યા; અને ઇબ્રાહિમ બેર-શેબામાં રહ્યો.


અને યાકૂઅ બેર-શેબાથી નીકળીને હારાન તરફ ગયો.


અને ઇઝરાયલ પોતાનાં સર્વ સહિત નીકળીને બેર-શેબા આવ્યો, ને તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરને ય ચઢાવ્યા.


પણ બેથેલની શોધ ન કરો, ને ગિલ્ગાલમાં ન જાઓ, ને બેર-શેબા ન જાઓ; કેમ કે ગિલ્ગાલ નિશ્ચે ગુલામગીરીમાં જશે, ન બેથેલ નાશ પામશે.”


ત્યારે દાનથી તે છેક બેરશેબા સુધીના તથા ગિલ્યાદ દેશના સર્વ ઇઝરાયલી લોકો નીકળી આવીને સમગ્ર પ્રજા મિસ્પામાં યહોવાની આગળ એક મતે ભેગી મળી.


Lean sinn:

Sanasan


Sanasan