ઉત્પત્તિ 26:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તે મોટો માણસ થયો, ને એમ વધતાં વધતાં બહુ જ મોટો થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તે સંપત્તિવાન બન્યો અને તેની સંપત્તિ વધતી જ ગઈ અને તે ખૂબ ધનવાન બની ગયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તે ધનવાન થયો અને વૃદ્ધિ પામતાં ઘણો પ્રતિષ્ઠિત થયો. Faic an caibideilપવિત્ર બાઈબલ13 ઇસહાક ધનવાન બની ગયો. જયાં સુધી તે મોટો ધનવાન ન બને ત્યાં સુધી તેની સંપત્તિ વધતી જ ગઈ. Faic an caibideil |