ઉત્પત્તિ 25:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને ઇબ્રાહિમે પોતાનું જે સર્વસ્વ હતું તે ઇસહાકને આપ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 અબ્રાહામે પોતાની બધી સંપત્તિ ઇસ્હાકને આપી; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ઇબ્રાહિમે પોતાના વારસાની મિલકત ઇસહાકને આપી. Faic an caibideilપવિત્ર બાઈબલ5 પોતાની બધી મિલકત ઇબ્રાહિમે ઇસહાકને આપી અને દાસીઓના પુત્રોને તેણે ઉપહારો આપ્યા. Faic an caibideil |