ઉત્પત્તિ 25:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને યોકશાનથી શબા તથા દદાન થયા. અને આશૂરિમ તથા લટુશીમ તથા લૂમીમ એ દદાનના દિકરા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 યોકશાનના બે પુત્રો હતા: શબા અને દદાન. દદાનના પુત્રો: આશૂરીમ, લટુશીમ, લઉસીમ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 શેબા તથા દેદાન એ યોકશાનના પુત્રો હતા. આશ્શૂરિમના લોકો, લટુશીમના લોકો તથા લઉમીમના લોકો દેદાનના વંશજો હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ3 અને દદાનના વંશજો આશૂરીમ, લટુશીમ અને લઉમીમ હતા. Faic an caibideil |