ઉત્પત્તિ 25:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 હેથના દિકરાઓ પાસેથી જે ખેતર ઇબ્રાહિમે વેચાતું લીધું હતું, તેમાં ઇબ્રાહિમ તથા તેની પત્ની સારા દટાયાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 એ ખેતર અબ્રાહામે હિત્તીઓ પાસેથી ખરીદ્યું હતું. તેમાં અબ્રાહામને તેની પત્ની સારા પાસે દફનાવવામાં આવ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હેથના દીકરાઓ પાસેથી આ ખેતર ઇબ્રાહિમે વેચાતું લીધું હતું. તેમાં ઇબ્રાહિમને તેની પત્ની સારાની કબર પાસે દફનાવવામાં આવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 આ એ જ ગુફા અને ખેતર છે જે ઇબ્રાહિમે હિત્તી લોકો પાસેથી ખરીદયા હતાં. ત્યાં ઇબ્રાહિમને તેની પત્ની સારા સાથે દફનાવવામાં આવ્યો. Faic an caibideil |