ઉત્પત્તિ 25:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને ઇબ્રાહિમે ફરી પત્ની કરી કે, જેનું નામ કટૂરા હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 અબ્રાહામે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યાં; તે સ્ત્રીનું નામ કટૂરા હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ઇબ્રાહિમે બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. તેનું નામ કટૂરા હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ1 પછી ઇબ્રાહિમે બીજા લગ્ન કર્યા, તેની બીજી પત્નીનું નામ કટૂરાહ હતું. Faic an caibideil |