Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 24:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યારે ઇબ્રાહિમે તેને કહ્યું, “ખબરદાર, તું મારા દિકરાને ત્યાં પાછો લઈ ન જતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ત્યારે અબ્રાહામે તેને કહ્યું, “જો જે, મારા પુત્રને ત્યાં પાછો ન લઈ જતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઇબ્રાહિમે તેને કહ્યું, “ધ્યાન રાખ કે તું મારા દીકરાને ત્યાં લઈ જઈશ નહિ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ઇબ્રાહિમે તેને કહ્યું, “ના, તું માંરા પુત્રને એ દેશમાં લઈ જઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 24:6
7 Iomraidhean Croise  

ત્યારે ચાકરે તેને કહ્યું. “કદાચ તે સ્‍ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય; તો જ્યાંથી તું આવ્યો છે તે દેશમાં તારા દિકરાને હું પાછો લઈ જાઉં કે કેમ?”


અને જો તે સ્‍ત્રી તારી સાથે આવવાને રાજી ન હોય, તો તું મારા આ સમથી મુક્ત થશે. મારા દિકરાને તું ત્યામ પાછો લઈ ન જતો.”


ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને માટે સ્વતંત્ર કર્યા; માટે દઢ રહો, અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ.


પણ આપણે પાછા હઠીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ.


વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો, અને તે જ વચનના સહવારસો ઇસહાક તથા યાકૂબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો;


Lean sinn:

Sanasan


Sanasan