ઉત્પત્તિ 24:51 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 જો, રિબકા તમારી આગળ છે, તેને લઈને જાઓ, ને યહોવાના કહ્યા પ્રમાણે તે તમારા ધણીના દિકરાની પત્ની થાય.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.51 આ રિબકા તમારી આગળ છે. તેને લઈ જાઓ અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેનાં લગ્ન તમારા માલિકના પુત્ર સાથે કરાવો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 હવે જો, રિબકા તારી સમક્ષ છે, તેને લગ્ન માટે લઈ જા, જેથી ઈશ્વરના કહ્યા પ્રમાણે તે તારા માલિકના દીકરાની પત્ની થાય.” Faic an caibideilપવિત્ર બાઈબલ51 આ રિબકા તમાંરી આગળ છે, એને લઈ જાઓ અને તમાંરા ધણીના પુત્ર સાથે પરણાવો.” Faic an caibideil |