ઉત્પત્તિ 24:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ત્યારે ચાકરે તેને કહ્યું. “કદાચ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય; તો જ્યાંથી તું આવ્યો છે તે દેશમાં તારા દિકરાને હું પાછો લઈ જાઉં કે કેમ?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 નોકરે તેને કહ્યું, “કદાચ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો તમે જે દેશમાંથી આવ્યા છો ત્યાં હું તમારા પુત્રને પાછો લઈ જાઉં?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ચાકરે તેને કહ્યું, “કદાચ તે કન્યા મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો? તો શું જ્યાંથી તું આવ્યો છું તે દેશમાં તારા દીકરાને વસવા માટે હું લઈ જાઉં?” Faic an caibideilપવિત્ર બાઈબલ5 નોકરે તેમને કહ્યું, “કદાચ તે કન્યા માંરી સાથે આ દેશમાં આવવા તૈયાર ન પણ થાય. ત્યારે માંરે તમાંરા પુત્રને તમે જે દેશમાંથી આવ્યા છો ત્યાં પાછો લઈ જવો?” Faic an caibideil |