ઉત્પત્તિ 24:44 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અને તે મને કહે, ‘પી, ને તારા ઊંટોને માટે પણ હું ભરીશ, ’ તે જ કન્યા મારા ધણીના દિકરાને માટે યહોવાથી ઠરાવાયેલી હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.44 અને જે મને એમ કહે કે, ‘પીઓને; વળી, હું તમારાં ઊંટ માટે પણ પાણી ભરી લાવીશ’ તે મારા માલિકના પુત્ર માટે તમે પ્રભુએ નક્કી કરેલી પત્ની હોય એવું થવા દો.’ Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 અને તે યુવતી મને કહે, “પીઓ અને તમારા ઊંટોને સારુ પણ હું પાણી ભરીશ.” તે જ મારા માલિકના દીકરાને સારુ ઈશ્વરથી પસંદ કરાયેલી યુવતી હોય.” Faic an caibideilપવિત્ર બાઈબલ44 અને જો તેણી મને કહે, “પાણી પીઓ, હું તમાંરાં ઊંટો માંટે પણ પાણી લાવીશ.” એ રીતે હું જાણીશ કે, તેણી માંરા ધણીના પુત્ર માંટે યહોવાએ પસંદ કરેલ યોગ્ય કન્યા છે.’ Faic an caibideil |