ઉત્પત્તિ 24:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 અને મેં મારા ઘણીને કહ્યું, ‘કદાચ તે સ્ત્રી મારી સાથે ન આવે તો?’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 મેં મારા માલિકને કહ્યું, ‘કદાચ તે સ્ત્રી મારી સાથે ન આવે તો?’ Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 મેં મારા માલિકને કહ્યું, ‘કદાચ તે કન્યા મારી સાથે આવે નહિ તો?’ Faic an caibideilપવિત્ર બાઈબલ39 મેં માંરા ધણીને કહ્યું, ‘કદાચ એમ પણ બને કે, સ્ત્રી માંરી સાથે આ દેશમાં આવવા તૈયાર ન થાય.’ Faic an caibideil |