ઉત્પત્તિ 24:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને તે કન્યા દોડી ગઈ, ને પોતાની માના ઘરનાંને વાત જણાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 પેલી કન્યાએ દોડી જઈને પોતાની માતાના ઘરનાંને આ બધી વાત જણાવી. રિબકાને લાબાન નામે એક ભાઈ હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પછી તે યુવતી દોડીને ઘરે ગઈ અને તેની માતાને અને તેના કુટુંબીઓને એ વાત જણાવી. Faic an caibideilપવિત્ર બાઈબલ28 પછી રિબકાએ ઘેર દોડી જઈને જે કાંઈ બન્યું હતું તે પોતાના પરિવારને જણાવ્યું, Faic an caibideil |