ઉત્પત્તિ 24:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 જો, હું આ પાણીના ઝરા પાસે ઊભો છું; અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 જુઓ, હું આ ઝરા પાસે ઊભો છું અને નગરજનોની છોકરીઓ પાણી ભરવા આવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હું અહીં પાણીના ઝરા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 હું આ પાણી ભરવાના કૂવા પાસે ઊભો છું અને નગરની કન્યાઓ પાણી ભરવા આવે છે. Faic an caibideil |