ઉત્પત્તિ 21:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને ઈશ્વરે તે છોકરાની સાથે હતા, ને તે મોટો થયો; અને તે અરણ્યમાં રહીને તીરંદાજ થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 ઈશ્વર એ છોકરાની સાથે હતા ને તે મોટો થયો. રણપ્રદેશમાં રહીને તે તીરંદાજ બન્યો. તે પારાનના રણપ્રદેશમાં રહેતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ઈશ્વર તે છોકરા સાથે હતા અને તે મોટો થયો. અરણ્યમાં રહીને તે ધનુર્ધારી થયો. Faic an caibideilપવિત્ર બાઈબલ20 બાળક જયાં સુધી મોટો ન થયો ત્યાં સુધી દેવ તેની સાથે રહ્યો. તે રણપ્રદેશમાં રહેતો હતો અને તેથી તે ધનુષ્ય ચલાવતા શીખ્યો અને નિપુણ શિકારી થઈ ગયો. Faic an caibideil |