Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 20:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ અબીમેલેખ તેની પાસે ગયો ન હતો. અને તેણે કહ્યું, “પ્રભુ, શું તમે ન્યાયી લોકનો પણ નાશ કરશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 અબિમેલેખ હજી સારા પાસે ગયો પણ નહોતો. તેથી તેણે કહ્યું, “પ્રભુ, તમે મારા નિર્દોષ લોકોનો નાશ કરશો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હવે અબીમેલેખ તેની પાસે ગયો ન હતો અને તેણે કહ્યું, “પ્રભુ, શું તમે ન્યાયી લોકોનો પણ નાશ કરશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પરંતુ અબીમેલેખે હજુ સુધી તેનો સંગ કર્યો નહોતો, તેથી અબીમેલેખે કહ્યું, “હે યહોવા, હું દોષિત નથી. શું તમે નિર્દોષ વ્યકિતનો પણ સંહાર કરશો?

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 20:4
7 Iomraidhean Croise  

ત્યારે યહોવાએ સદોમ તથા ગમોરા પર ગંધક તથા આગ આકાશમાંથી વરસાવ્યાં.


‘તે મારી બહેન છે, ’ એમ‍ શું તેણે મને નથી કહ્યું? સારાએ પોતે પણ કહ્યું, ‘તે મારો ભાઈ છે;’ મેં સાચા અંત:કરણે તથા શુદ્ધ હાથે આ કામ કર્યું છે.”


અને ઈશ્વરે સ્વપ્નમાં તેને કહ્યું, “હા, હું જાણું છું કે તેં સાચા અંત:કરણે એ કર્યું છે, ને મેં પણ મારી સામે અપરાધ કરવાથી તને અટકાવ્યો; માટે મેં તને તેને અડકવા ન દીધો.


તો જ્યારે દુષ્ટ માણસોએ એક ન્યાયી માણસને તેના પોતાના ઘરમાં તેના પલંગ પર મારી નાખ્યો છે, તો તેના ખૂનનો બદલો વિશેષે કરીને તમારી પાસેથી શા માટે ન લઉં, ને પૃથ્વી પરથી તમારો સંહાર શા માટે ન કરું?”


દાઉદે ઈશ્વરને કહ્યું, “લોકોની ગણતરી કરવાની આજ્ઞા કરનાર શું હું નથી? હા, પાપ કરનાર તથા મહા દુષ્ટતા કરનાર તો હું જ છું. પણ આ ઘેટા, તેઓએ શું કર્યું? હે મારા ઈશ્વર યહોવા, કૃપા કરીને તમારો હાથ મારી તથા મારા કુટુંબની વિરુદ્ધ થાઓ; પણ તમારા લોકની વિરુદ્ધ થઈને તે તેઓને ત્રાસ ન આપો.”


Lean sinn:

Sanasan


Sanasan