ઉત્પત્તિ 20:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, “તેં શું જોઈને આ કામ કર્યું છે?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તેં કેવા વિચારથી એવું કર્યું?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, “તને આવું કરવા કોણે પ્રેરણા આપી?” Faic an caibideilપવિત્ર બાઈબલ10 તમે કઈ બાબતથી ડરતા હતા? તમે માંરી સાથે આવું કેમ કર્યું?” Faic an caibideil |